જામનગર બ્રેકીંગ : 645 મતદાન મથકોમાં મતદાન પૂર્ણ

જામનગર બ્રેકીંગ
645 મતદાન મથકોમાં મતદાન પૂર્ણતાના આરે
4,88,962 મતદારો 64 બેઠકોના 236 ઉમેદવારોમાંથી પોતાની પસંદગીના ઉમેદવારને મત આપ્યો
જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો માટે મતદાનની ઘડી પૂર્ણ
236 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ
50 ટકા થી વધુ મતદાનનો અંદાજ
મંગળવારે હરિયા કોલેજમાં થશે મત ગણતરી