જામનગર બ્રેકીંગ : જીલ્લામાં કુલ 309 કોરોના પોઝિટિવ કેસ નોધાયા

જામનગર બ્રેકીંગ
જામનગર જીલ્લા કોરોના અપડેટ
જામનગર જીલ્લામાં કોરોનું તાંડવ
જામનગર જીલ્લામાં કુલ 309 કોરોના પોઝિટિવ નોધાયા
જેમાં જામનગર શહેરમાં કુલ 188 નવા પોઝિટિવ નોધાયા
જામનગર જીલ્લાના ગ્રામ્ય પંથકમાં કુલ 121 નવા પોઝિટિવ કેસ નોધાયા