જામનગર બ્રેકીંગ : બાલંભા ગામમાં ફાયરિંગ પ્રકરણમાં એક આરોપી ઝડપાયો

જામનગર બ્રેકીંગ
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામમાં ફાયરિંગ પ્રકરણમાં એક આરોપી ઝડપાયો
ગેર કાયદેસર ખનીજ ચોરીને લઈને બાલંભાના પાદર માં જ રક્તરંજિતનો ખેલ ખેલાયો હતો
બાલંભા ના ઉપ સરપંચ કાંતિલાલ માલવિયા ની ફાયરિંગ કરીને હત્યા નીપજાવેલ.
એક આરોપીની ધરપકડ કરતી જામનગર એલ.સી.બી.
ચાર આરોપીઓ માંથી એકની ધરપકડ અન્ય ત્રણ આરોપી પોલીસ પકડથી હજી પણ દુર