જામનગર : મોટી વાવડી ગામે કોરોના વેક્સીનનો કેમ્પ યોજવામાં આવ્યો

મોટી વાવડી ગામે કોરોના વેક્સીન નો કેમ્પ યોજાઈ ગયો..કોરોના સામેની લડતમાં સહભાગી થવા વેકશીનનો પ્રથમ ડોઝ લીધો...ગામ ના પ્રથમ નાગરિક સમાન સરપંચ સહિત ના લોકો એ વેક્સીન નો પ્રથમ ડોઝ મુકાવ્યો...
જામનગર જીલ્લા ના કાલાવડ તાલુકા ના મોટી વાવડી ગામે પ્રાથમિક શાળા ખાતે મોટા પાંચદેવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના કર્મચારી દ્વારા ગ્રામ લોકે ને કોરોના વેક્સીન પ્રથન ડોઝ મુકવામાં આવ્યો.વિશ્વના સમૃધ્ધ દેશો પણ જે નથી કરી શક્યા તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતે સાર્થક કરી બતાવ્યું છે... ગામ ના સરપંચ પ્રથમ વેકસીન મુકાવી લોકો ને કોઇપણ જાતનો મનમાં ડર રાખ્યા વગર સ્વદેશી બનાવટની વેકશીન લેવા અપીલ કરવામાં આવી. વિશ્વના સમૃધ્ધ દેશો પણ જે નથી કરી શક્યા તે માનનિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતે સાર્થક કરી બતાવ્યું છે. કોરોના સામેની લડતમાં સામાન્ય માનવીએ જે પહેલ કરેલ છે