ડભોઇ : 45 કરતાં વધુ વર્ષની ઉમ્મરના નાગરીકોને કોરોના વેક્સીન મુકાઈ

ડભોઇ તાલુકા ભર માં 34 જેટલા કેન્દ્રો ઉપર કોરોના વેક્ષિનેશન 45 કરતાં વધુ વર્ષની ઉમ્મરના નાગરીકો ને કોરોના વેક્ષીણ મૂકવામાં આવી હતી તો આ વેક્સિન સુરક્ષિત છે અને કોઈ આડ અશર થતી ન હોય ભાજપ ના અગ્રણીઓ એ પણ ડભોઇ ના વિવિધ કેન્દ્ર ઉપર થી રશી મુકાવી હતી.
ડભોઇ તાલુકા ના 34 જેટલા રશીકરણ સેન્ટરો ઉપર તા.1 એપ્રિલ થી 45 થી વધુ ઉમર ના નાગરીકોનું વેક્ષિનેશન નો પ્રારંભ થયો છે. જેમાં નગર માં 5 સેન્ટરો ઉપર આશરે 200 ઉપરાંત નાગરીકો એ રશી મુકાવી હતી આ પ્રસંગે ડભોઇ આઈ.ટી.આઇ ખાતે કોલેજ ના શિક્ષકો તેમજ વડોદરા જીલ્લા કેડવની મંડળ ના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ નાઓ એ રશી મુકાવી હતી વધુ માં ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે વડોદરા જીલા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન વકીલ અશ્વીનભાઈ પટેલ ડો.બી.જે.બ્રહ્મભટ્ટ, શહેર પ્રમુખ ડો.સંદીપ શાહ, અને મહામંત્રી અમિતભાઈ સોલંકી ને સાથે રાખી રશી મુકાવી હતી વધુ માં લોકો ને સંદેશો પણ આપ્યો હતો કે ભારતીય વેક્ષિણ સુરક્ષીત છે અને કોરોના સામે લડત આપવા વેક્ષિનેશન ખૂબ જરૂરી હોય દરેક 45 વર્ષ થી ઉપર ના ઉમ્મર ધરવાવતા નગરીકો એ રશી મૂકવી જોઈએ. અને કોરોના સામે રક્ષણ મેળવું જોઈએ તો ડો.બી.એ.બ્રહ્મભટ્ટ જે થોડા સમય પૂર્વે જ કોરોના સંક્રમિત થયા હતા તેઓ એ જણાવ્યુ હતું કે રશી ના બે ડોઝ લીધા બાદ સાદ દિવસ પછી કોરોના નો ભય ઓછો થઇ જાય છે અને કોરોના સંકર્મિત થયા છતતા તે અશર કરતો નથી સાત દિવસ માં નેગેટેવી રિપોર્ટ આવી જાય છે જેથી કોરોના સામે રક્ષન માટે દરેકે રશી મુકાવી જરૂરી છે.