ડભોઇ બ્રેકીંગ : નગરપાલિકાના 9 વોર્ડ ની 36 બેઠક માટે ઉત્સાહભેર મતદાનનો પ્રારંભ

ડભોઇ બ્રેકીંગ
ડભોઇ નગરપાલિકાના 9 વોર્ડ ની 36 બેઠક માટે ઉત્સાહભેર મતદાનનો પ્રારંભ
કુલ 95 ઉમેદવારોએ નોંધાવી છે પોતાની ઉમેદવારી
તકેદારીના ભાગરૂપે મતદાન મથકો પર સોશિયલ distance ના પાલન સાથે સેનીટાઇઝરનો કરાઈ રહ્યો છે ઉપયોગ
મતદાનનો પ્રારંભ થતા દુલ્હનને મતદાન કર્યું
લગ્ન યોજાવાના હોય પીઠી ચોળેલી દુલ્હન ઉમળકાભેર મતદાન કરવા મતદાન મથકે પહોંચી
અવશ્ય મતદાન કરવા માટે નો આપ્યો સંદેશ