થરાદ : ઢીમા ગામે વિશ્વકર્મા જંયતિ ઉજવણી કરવામાં આવી

બનાસકાંઠા જિલ્લા ના થરાદ-વાવ વિસ્તાર ના ઢીમા ગામે સુથાર સમાજ ના ઇષ્ટદેવ(વિશ્વકર્મા) ભગવાન ની ઢીમા નગર ની પાવનધરા પર વિશ્વકર્મા ભગવાન ના મંદિરે યજમાન દ્વારા મહાયજ્ઞ કરાયો આજે તા.25/02/2021ના ઇષ્ટદેવ વિશ્વકર્મા દેવની જ્યંતી ના દિવસે જ વિશ્વકર્મા ભગવાની પૂજા અર્ચના કરાઇ તમામ સુથાર સમાજ લોકોએ હવન યજ્ઞ ના દર્શન કરી પાવન બન્યા આ ઉજવણી માં વાવ થરાદ તેમજ સુથાર સમાજ ભક્તો બહોળી સંખ્યા માં આ જોડાઈ ઇષ્ટદેવ ના આર્શીવાદ લઇ પાવન થયાં...