દ્વારકા બ્રેકીંગ : જામરાવલ નગર પાલિકાની 24 બેઠકો માટે ભારે મતદાન

દ્વારકા બ્રેકીંગ
જામરાવલમાં વિદેશમાં વસવાટ કરતા એક વ્યક્તિએ 25 વર્ષ બાદ મતદાન કર્યું
વિદેશથી આવેલ વ્યક્તિએ મતદાન કરી લોકશાહી પર્વની કરી ઉજવણી
જામરાવલ નગર પાલિકાની 24 બેઠકો માટે ભારે મતદાન
લાંબી કતારોમાં રાવલમાં મતદારોની લાઈનો જોવા મળી
કોળી સમાજના પ્રભુત્વ વાળી રાવલ નગર પાલિકામાં ભારે મતદાન