ધોરાજી : ક્ષત્રિય સમાજ દ્વારા દર્દી અને પરિવાર ને ઠંડા પીણા પાણીનુ વિતરણ

ધોરાજી ક્ષત્રિય સમાજ દ્વારા ધોરાજી કોવિડ હોસ્પિટલ તથા અન્ય હોસ્પિટલમાં કે પછી લેબોરેટરી ટેસ્ટ કરાવવા આવતા દર્દી અને સાથે આવેલ પરિવાર ને ઠંડા પીણા પાણી નુ વિતરણ
ધોરાજી કોવિડ હોસ્પિટલ મા ધોરાજી ઘણી સંસ્થાઓ કાર્યરત થઈ છે જેમા જમવાનુ રહેવાનુ જ્યુસ પાણી જેવી લોકો વ્યવસ્થા કરે છે ત્યારે ધોરાજી ક્ષત્રિય સમાજ દ્વારા પણ ઠંઠા પીણા પાણી વિતરણ કોવિડ હોસ્પિટલ મા દર્દી ઓ અને કોવિડ ટેસ્ટ માટે આવે પરિવાર ને તથા ત્યા સેવા ઓ આપતા પોલીસ જીઆરડી હોમગાર્ડ તથા મેડીકલ સ્ટાફ ને અને ફરજ બજાવતા લોકો ને છેલ્લા ઘણા દિવસો થી ઠંઠા પીણા પાણી વિતરણ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામા આવે છે અને ક્ષત્રિય સમાજ પણ હોસ્પિટલ સેવાયજ્ઞ આપી ને ધન્યતા અનુભવી છે આમ ધોરાજી કોવિડ હોસ્પિટલ હોય કે અન્ય લેબોરેટરી ટેસ્ટ કરવા આવતા દર્દી ઓ કે સાથે આવેલ પરિવાર જનો બધા ને ઠંઠા પીણા કે પાણી નુ વિતરણ કરાઈ રહયુ છે :