ધોરાજી બ્રેકીંગ : કોવિડ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ માટે લાગી લાંબી કતાર

ધોરાજી બ્રેકીંગ
ધોરાજી ખાતે કોવિડ હોસ્પિટલમાં લાંબી કતાર જોવા મળી
ધોરાજીમાં દિવસને દિવસે કોરોના મહામારીના કેસોમાં વધારો થઈ રહ્યો
સરકારી કોવિડ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ માટે લાંબી કતાર જોવા મળી