ધોરાજી : સ્થાનિક સ્વરાજની ચુંટણીને લઈને સંપુર્ણ તૈયારીઓ પૂર્ણ

ધોરાજી માં સ્થાનિક સ્વરાજ ની ચુંટણી ને લઈને સંપુર્ણ તૈયારી ઓ કરી લીધી છે અને આખરી ઓપ આપી દેવામાં આવેલ છે પોલીસ તંત્ર મામલતદાર કચેરી પ્રાંત કચેરી અને તાલુકા પંચાયત નાં અધિકારી ઓ પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત કરીને આજરોજ સ્થાનિક સ્વરાજ ની ચુંટણી ને લઈને ને આખરી ઓપ આપી દેવામાં આવેલ છે અને તંત્ર દ્વારા એવી અપીલ પણ કરવામાં આવેલ છે આવતીકાલે મતદારો પોતાનો કિંમતી મત આપીને પોતાનાં ઉમેદવારો ચુંટાડી ને આ પર્વ નો ઉજવો જોઈએ ધોરાજી માં સ્થાનિક સ્વરાજ ની ચુંટણી ને એક દિવસ બાકી હોય ત્યારે ધોરાજી તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત ની ચુંટણી હોય ત્યારે ધોરાજી તાલુકા પંચાયત ની 16 સીટ અને જીલ્લા પંચાયત ની 2 સીટ માટે આવતીકાલે મતદાન થવાનું હોય ત્યારે ધોરાજી નવી ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે આજરોજ બપોરે ધોરાજી થી તમામ મતદાન મથકો પર evm મશીનો જવાં રવાના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજરોજ મતદાન મથકો પર evm મશીનો મોકલી દેવામાં આવેલ છે