ધારી : વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ મહોત્સવનું આયોજન

ધારી વન વિભાગ દ્વારા આજે મહીલા કોલેજ ધારી ખાતે યોજાયો વન્યપ્રાણી સપ્તાહ મહોત્સવ અને સન્માન કાર્યક્રમ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ધારી બગસરા ના ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા , અમરેલી જિલ્લા ડીડીઓ સાહેબ ,ડી એફ ઓ સાહેબ ગીર પૂર્વ ધારી, ડી એફ ઓ સાહેબ અમરેલી વિસ્તરણ,મહાવિરબાપુ વાઈ લાઈફ ઓડર, રાજુભાઈ દવે પ્રિન્સિપાલ મહિલા કોલેજ ધારી, સરપંચ જીતુભાઈ જોશી, પ્રાંત અધિકારી સાહેબ ધારી,એ પી એફ સાહેબ ધારી, ખોડાભાઈ ભુવા,જયદીપભાઈ બસીયા,અનુભાઈ લલીયા, રમેશભાઈ વાઘેલા,નિર્મળાબેન લુણગાતર, પુનમબેન મકવાણા ,અજય મહેતા, રમેશભાઈ બી મકવાણા અગ્રણી કોળી સમાજ ધારી તેમજ પત્રકાર ભાઈઓ, તેમજ વનવિભાગ ના અધીક્ષક અધીકારીઓ અને સ્ટાફ કર્મચારી ભાઈઓ બહેનો તેમજ ગ્રામ્ય વિસ્તાર ના લોકો હાજરી આપી હતી