નવસારી બ્રેકીંગ : વોર્ડ નં.8 માં બોગસ મતદાન કરતો ઈસમ પકડાયો

નવસારી બ્રેકીંગ
વિજલપોર વોર્ડ નં.8 માં બોગસ મતદાન કરતો ઈસમ પકડાયો
પુલિંગ એજન્ટ ને શંકા જતા અધિકારીઓ ને જાણ કરી
બોગસ મતદાન કરતા ઈસમ ને પુલિંગ બુથ માં બેસાડી રાખ્યો