નવસારી બ્રેકીંગ : વોર્ડ નંબર 12 માં મતદાન બુથ પર દર્દીઓ માટે વ્યવસ્થાનો અભાવ

નવસારી બ્રેકીંગ
વોર્ડ નંબર 12 માં ટેકનીકલ સ્કૂલના બુથ પર દર્દીઓ માટે વ્યવસ્થાનો અભાવ,
દર્દીઓ માટે સ્ટ્રેચર યાતો વિલચેર ન હોવાના કારણે એમ્બ્યુલન્સ માંથી ઉતારી જોડી માં બેસાડી મતદાન કરવા લઈ જવાયા