પંચમહાલ : કડાણાના કાજણી ગામે થી બોગસ ડોક્ટર ઝડપાયો

કડાણા તાલુકા ના કાજળી ગામે થી ડીગ્રી વગર ના ડોક્ટર ને મહીસાગર એસ ઓ જી પોલીસે રુપિયા 36000 હજાર ના મુદ્દા માલ સાથે ઝડપી પાડયો
કાજળી ગામે ડીગ્રી ન હોવા છતાં છેલ્લા કેટલાય સમય થી કરતો હતો પ્રેકટીસ
હાલ માં ચાલી રહેલા કોરોના ની મહામારી માં લોકો ના જીવ જોખમમાં મૂકી પ્રેક્ટીસ કરતો હતો ડીગ્રિ વગર નો ડોક્ટર
અંબાલાલ વાલજી ભાઈ મકવાણા છેલ્લા કેટલાય સમય થી બોગસ ડોક્ટર લોકો સાથે શારીરિક ચેડાં કરતો હતો
રૂપિયા 36000 ની અલગ અલગ પ્રકાર ની દવાઓ સહીત બોગસ ડોક્ટર ને એસ ઓ જી પોલીસે ઝડપી પાડી હાથ ધરી કાર્ય વાહી