પંચમહાલ બ્રેકિંગ : ઇન્ડીયન આર્મીમાં ફરજ બજાવતા દલપતસિંહ ચાવડાનું નિધન

પંચમહાલ બ્રેકિંગ
શહેરાના ખાંડીયા ગામના અને ઇન્ડીયન આર્મીમાં ફરજ બજાવતા દલપતસિંહ ચાવડાનું હૃદયરોગના હુમલામાં નિધન થયું
ભારતીય સેનાની મધ્યપ્રદેશ
22 મહાર રેજીમેન્ટમાં ફરજ બજાવતા હતા દલપતસિંહ
ફરજકાળ દરમિયાન શહીદ થતાં આર્મી જવાનો દ્વારા સન્માન સાથે દલપતસિંહના નશ્વરદેહને તેમના વતન આવી સ્વજનોને સોંપાયો
શહીદ દલપતસિંહના ત્રણ પુત્રોએ ખાંડીયા ગામમાં પોતાના પિતાની અંતિમ સંસ્કાર વિધિ કરી