પંચમહાલ બ્રેકીંગ : કોરોના કહેરમાં શહેરા સફાઈ કામદારોની હડતાળ સમેટાઈ

પંચમહાલ બ્રેકીંગ
કોરોના કહેરમાં શહેરા સફાઈ કામદારોની હડતાળ સમેટાઈ
પાલિકાએ સફાઈ કામદારોને છુટા નહી કરવાની આપી બાંહેધરી
સફાઈ કામદારોએ શહેરા નગરમાં સફાઈ સેવા કરી શરૂ
સફાઈ કામદારો ની હડતાળ સમેટાતા શહેરા નગરના વિસ્તારોમાં સફાઈ કામદારો એ સફાઈ સેવા શરૂ કરી
કોરોના કહેરમાં ગંદકીનુ સામ્રાજય જામતા નગરજનો મુકાયા હતા ચીંતામાં