પંચમહાલ બ્રેકીંગ : બોરીયાવી ગામનો મુખ્ય માર્ગ કોઈ અજાણ્યા ઈસમોએ ખોદી નાખ્યો

પંચમહાલ બ્રેકીંગ
શહેરાના બોરીયાવી ગામે રસ્તો ખોદી નાખ્યો હોવાનો વિડીયો સામે
શહેરાના બોરીયાવી ગામનો મુખ્ય માર્ગ કોઈ અજાણ્યા ઈસમોએ ખોદી નાખ્યો
જેસીબી મશીનનો ઉપયોગ કરી રસ્તો ખોદી કાઢવામાં આવ્યો
પંચાયત માર્ગ અને મકાનવિભાગ ની નિષ્કાળજી આવી સામે
રસ્તો ખોદી નાખવામાં આવતા સ્થાનિકો સહિત અનેક લોકો મુશ્કેલીમાં