પંચમહાલ : વિધાનસભાની પેટા ચુંટણી માટે દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

મોરવા હડફ વિધાનસભા ની પેટા ચુંટણી માટે ના ઉમેદવાર નક્કી કરવા માટે આજ રોજ કોગ્રેસ નિરીક્ષકો ધ્વારા સંતરોડ ખાતે દાવેદારો ની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી
કોગ્રેસ દ્વારા નિયત કરેલા નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની કાર્યવાહી હાથ ધરાઈ
નારણ ભાઇ રાઠવા પ્રભા બેન તાવિયાડ ઘટશ્યામ ભાઇ ગઢવી ભગુ રાજ સિંહ ચૌહાણ દ્વારા લેવાઈ સેન્સ
મોરવા હડફ વિધાનસભા બેઠક માટે ઉમેદવારી માટે ના દાવેદારો અને ટેકેદારો સંતરોડ ખાતે પ્રમુખ કોમ્પેલેક્ષ ખાતે ઉપસ્થિત રહ્યા હતા
આગામી 17 મી એપ્રિલ ના રોજ મોરવા હડફ વિધાનસભા ની પેટા ચુંટણી નું થશે મતદાન