પાલનપુર બ્રેકીંગ : આબુ હાઇવે પર આઇસ્ક્રીમની ફેક્ટરીમાં લાગી આગ

પાલનપુર બ્રેકીંગ
પાલનપુરના આબુ હાઇવે પર આઇસ્ક્રીમની ફેક્ટરીમાં લાગી આગ
હનુમાન ટેકરી નજીક આવેલી ફેક્ટરીમાં વહેલી સવારે લાગી આગ
આઈસ્ક્રીમની ફેક્ટરીમાં આગ લાગવાથી સ્થાનિક લોકોમાં દોડધામ
અગમ્ય કારણોસર લાગેલી આગને કબજે કરવા ફાયર ફાઈટર ઘટનાસ્થળે
ફાયર ફાઈટર દ્વારા વિકરાળ આગને લેવાઈ કબ્જે
વહેલી સવારે લાગેલી આગને લઈ ફેક્ટરીમાં ભારે નુકસાનીની ભીતિ