પાલનપુર બ્રેકીંગ : કાણોદરમાં ખેતરમાં દિયરે જ કરી ભાભીની હત્યા

પાલનપુર બ્રેકીંગ
પાલનપુરના કાણોદરમાં ગઈ કાલે થઈ મહિલાની હત્યા
કાણોદર હાઇવે પર ખેતરમાં દિયરે જ ભાભીને ધારિયું મારી કરી હત્યા
હત્યારો દિયર દશરથ હત્યા કરી પહોંચ્યો પોલીસ મથક
દીકરીને ઘર બાજુમાં રમવા ન જવા દેવા મામલે કરી હત્યા
ઝગડાઓને લઈ હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન
મૃતક મંગુબેનના મૃત દેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડાયો
પોલીસે વધુ તપાસ હાથ ધરી