બનાસકાંઠા બેંકીંગ : કાંકરેજના ચાંગા મુખ્ય કેનાલ માંથી યુવકની લાશ મળી આવી

બનાસકાંઠા બેંકીંગ
કાંકરેજના ચાંગા મુખ્ય કેનાલ માંથી યુવકની લાશ મળી.
વહેલી સવારે ચાંગા સાયફનમાં યુવકનો મૃતદેહ તરતો જોવા મળ્યો
મૃતક સગાંસંબંધીઓએ અગાઉ થરા પોલીસને જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી
મૃતક યુવક કાંકરેજ તાલુકાના ભદ્રેવાડીનો વિષ્ણુભાઈ મલાભાઈ વાલ્મિકી. ઉંમર 30 વર્ષ નો હોવાનું જાણવા સામે આવ્યું
થરા પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે...
લાશને બહાર કાઢી પી.એમ અર્થે થરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ