બનાસકાંઠા બ્રેકીંગ : ફોરેસ્ટ વિભાગ દ્વારા રીંછને પકડવાની કામગીરી

બનાસકાંઠા બ્રેકીંગ
થેરવાડા પાસે ના ખેતરમાં રીંછ દેખાયું
સવારથી જ ફોરેસ્ટ વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી પકડવાની કામગીરી હાથ ધરી હતી
છેવટે રિછ બાઈવાડાના ખેતરોમાં દોડતું નજરે પડ્યું
ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરા ગોઠવી રીંછને પકડવાની કામગીરી હાથ ધરી