ભરૂચ : જિલ્લા પંચાયતની ૩૩ બેઠકો પર ૨૬ % મતદાન નોંધાયું

ભરૂચ જિલ્લા પંચાયતની ૩૩ બેઠકો પર ૨૬ % મતદાન નોંધાયું....જેમાં જાડેશ્વર જીલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર કોંગ્રેસ ઉમેદવાર વિરપાલ સિંહ અટોદરિયા અને તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર ફાલ્ગુનીબેન પટેલ મતદાન કર્યું હરિફ કોઈપણ હોય પરંતુ હાર જીત એ બાજુએ મૂકી આત્મીય ભાવ એકબીજા સાથે જોડાયેલો રહે એ માટે ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો એકબીજાને શુભેચ્છા પાઠવી વહેલી સવારથી જ તમામ મતદાન મથકો પર મતદાન માટે ધસારો જોવા મળી રહ્યો હતો