માંડવી તાલુકાના તડકેશ્વર ગામે ખાડીમાં યુવક તણાયો

બ્રેકીંગ
માંડવી તાલુકાના તડકેશ્વર ગામે ખાડીમાં યુવક તણાયો
તડકેશ્વર ગામની પાછળ આવેલી ખાડીમાં યુવક તણાયો
અબ્દુલ સમદ નામનો યુવક તણાયો
ડ્રાયવર સાથે ટ્રેકટરમાં ખેતર જઇ રહ્યો હતો યુવક
ખાડી પર થી પસાર થતા સમયે પાણીનું વહેણ જોઈ યુવક ટ્રેકટર પર થી કૂદી જતા બની ઘટના
હાલ ખાડીમાં પાણીનું વહેણ જોરમાં હોવાથી શોધવું મુશ્કેલ