માંડવી તાલુકાના દેવગઢ થી લુહારવડ જતો માર્ગ ફરી થયો બંધ

માંડવી તાલુકાના દેવગઢ થી લુહારવડ જતો માર્ગ ફરી થયો બંધ
લુહારવડ - દેવગઢ વચ્ચે આવેલો લો લેવલ કોઝવે પાણી માં થયો ગરક
વહેલી સવારે વરસેલા ધોધમાર વરસાદ ને પગલે ખાડી માં ભરપૂર પાણી ની આવક
લુહારવડ સહિત 10 થી વધુ ગામો નો માંડવી સાથે નો સીધો સંપર્ક કપાયો
દેવગઢ અભ્યાસ કરતા 9 થી 12 ધોરણ ના અનેક વિદ્યાર્થીઓ પાણી ને કારણે અટવાયા