વંથલી : પોલીસ દ્વારા વિદેશી દારૂ નો નાશ કરવામાં આવ્યો

જૂનાગઢ જિલ્લા એસ.પી.રવિ તેજા સાહેબ ની સૂચનાથી અને ડી.વાય.એસ પી.ગઢવી સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ વંથલી પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા પી એસ આઈ બી.કે ચાવડા અને એસ.ડી.એમ સાહેબ ની હાજરીમાં વંથલી પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છેલ્લા 3 વર્ષમાં 78 ગુનાઓનો વિદેશી દારૂ બોટલ નંગ 33,916 જેની કિંમત 1 કરોડ 10 લાખ 94 હજાર ની કિંમત નો  પકડાયેલ વિદેશી દારૂનો સાંતલપુર ધાર વિસ્તારમાં આજરોજ નાસ કરવામાં આવ્યો હતો.