વંથલી બ્રેકિંગ : ઓજતડેમ માંથી ગૂમ થયેલ વ્યક્તિની લાશ મળી આવી

વંથલી બ્રેકિંગ
વંથલી ઓજતડેમ માંથી 6 દિવસ પહેલા ગૂમ થયેલ વ્યક્તિની લાશ મળી
વંથલી આંબેડકર વાસમાં રહેતા રમેશ ઉર્ફે ભયો વાણવીની લાશ મળી
આપઘાત કરતા પહેલા વીડિયો વાઇરલ કરી લગાવી હતી છલાંગ
પૈસા ની લેતી દેતી ના મનદુઃખમાં કર્યો આપઘાત
6 દિવસ ની જહેમતબાદ મળી આવી લાશ
આપઘાત કર્યા પહેલા નો વાયરલ વિડિઓ પણ સામેલ છે