વીર નર્મદ દ. ગુ યુનિના કુલપતિને છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ આપ્યું આવેદનપત્ર

છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા અપાયું આવેદનપત્ર
વીર નર્મદ દ. ગુ યુનિ ના કુલપતિ ને આપ્યું આવેદનપત્ર
વિદ્યાર્થીઓની ફી આગલા સેમેસ્ટર માં ટ્રાન્સફર કરાવવા કરી માંગ
તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું