વિસાવદર બ્રેકીંગ : 3 વાગ્યા સુધીમાં 46.69 ટકા થયું મતદાન

વિસાવદર બ્રેકીંગ
વિસાવદર તાલુકામાં 3 વાગ્યા સુધીમાં 46.69 ટકા થયું મતદાન
કાલસારી જિલ્લા પંચાયત સીટ 45.35
સરસઈ જિલ્લા પંચાયત સીટ 47.68
મોટી મોણપરી જિલ્લા પંચાયત સીટ 46.91