વિસાવદર બ્રેકીંગ : મોટી મોણપરી ગામે ૧૧૫ વર્ષના નાથીબેન કર્યું મતદાન

વિસાવદર બ્રેકીંગ
વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે ૧૧૫ વર્ષના નાથીબેન કર્યું મતદાન
તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું મતદાન હોય ત્યારે વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે રહેતા નાથીબેન કચરાભાઈ વિરડીયા ઉમર વર્ષ 115 તેણે મોટીમોણપરી ખાતે મતદાન કર્યું