વિસાવદર : સમભાવ મિત્ર મંડળ દ્વારા યોગ શિબિરનું આયોજન કરાયું

વિસાવદર કાલસારી રોડ ઉપર આવેલ ભરામલ લાતી ખાતે સમભાવ મિત્ર મંડળ દ્વારા યોગ સીબીર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખિયામાં ભાયો બહેનો જોડાયા હતા અને યોગ સીબીર નો લાભ લીધો હતો જેમાં ગુજરાત રાજ્ય યોગ બોડ દ્વારા યોગ કોચ તરીકે નિમણુંક કરેલ યોગ કોચ એવા કરણભાઈ વિકમા દ્વારા યોગ સીબીર માં ભાગ લેનાર તમામ લોકો ને યોગ કરવામાં આવેલ હતા