વાંસદા બ્રેકિંગ : પોલીસે બે ખેપીયા સહીત હજારોનો દારૂ ઝડપી પાડ્યો

વાંસદા બ્રેકિંગ
વાંસદાની બીલમોડા ચેકપોસ્ટ પરથી રૂ. ૭૮ હજારોનો દારૂ ભરી લઈ જતી પીકઅપ ઝડપાઇ
વાંસદા પોલીસને મળેલ બાતમી આધારે બીલમોડા ચેકપોસ્ટ પર નાકાબંધી કરતા
પીકઅપમાં ખાલી કેરેટની નીચે દારૂ મૂકી ડીંડોલીથી બારડોલી જતો એક પીકઅપ પકડાયો.
વાંસદા પોલીસે બે ખેપીયાની અટક કરી રૂ. ૭૮ હજારના દારૂ સહિત
રૂ.૩.૩૮ લાખનો મુદ્દામાલ જપ્તે કર્યો હતો.