સુરત ચૂંટણી બ્રેકીંગ : કોંગ્રેસીઓમાં પ્રમુખ અને નેતાઓ સામે ભારે આક્રોશ

સુરત બ્રેકીંગ
સુરત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડ
કોંગ્રેસી કાર્યકરોએ તોડફોડ કરી પુતળા દહન કર્યું
બાબુ રાયકા, કદીર પીરઝાદા અને તુષાર ચૌધરી સામે રોષ
કોંગ્રેસીઓમાં પ્રમુખ અને નેતાઓ સામે ભારે આક્રોશ
વોર્ડ નં. 21ના ઉમેદવારના પતિ સહિત કોંગ્રેસીઓએ કરી તોડફોડ