સુરત બ્રેકીંગ : TRB જવાનના કારણે એક યુવકનો જીવ બચ્યો

સુરત બ્રેકીંગ
TRB જવાનના કારણે એક યુવકનો જીવ બચ્યો
ટેકસટાઇલ માર્કેટમાં એક યુવકને સુસાઇડ કરતા બચવામાં આવ્યો
બ્રિજની પાળી પર ઉભા રહી સુસાઇડ કરવાનો કોશિશ કરતો હતો
માર્કેટમાં નોકરી કરતા TRB જવાન દ્વારા સાવચેતી થી યુવકને બચાવ્યો
સુસાઇડ કરવા જતાં લાઈવ વિડીયો આવ્યા સામે