સુરત બ્રેકીંગ : અસામાજીક તત્વો થી પ્રજા ત્રાહીમામ

સુરત બ્રેકીંગ
ગુનાઓનું એ.પી.સેન્ટર બન્યું વરેલી ગામ
પાછલા બે દિવસ થી નશેબાજો દ્વારા હુમલાઓ
વધું એક હીચકારા હુમલાનો વિડિયો થયો વાયરલ
જાંબાઝ પી.આઈ.ના સસ્પેન્ડ થયા બાદ ગુનેગારો બેફામ
અસામાજીક તત્વો થી પ્રજા ત્રાહીમામ
ધોરે દિવસે મારમારી ની બીજી ઘટના