સુરત બ્રેકીંગ : આજે આપના નગર સેવકોને કોર્ટમાં કરાશે હાજર : આપના કાર્યકર્તાઓ ઉમટ્યા કોર્ટની બહાર

સુરત બ્રેકીંગ
ઓનલાઇન બજેટના વિરોધમાં આપ દ્વારા કરાયો હતો વિરોધ
આપના નગર સેવકોને રોકવામાં આવતાં મામલો ગરમાયો હતો
પોલીસે દ્વારા નગર સેવકોની કરવામાં આવી હતી અટકાયત
આજે નગર સેવકોને કોર્ટમાં હાજર કરવામાં આવશે
જેને લઇ આપના કાર્યકર્તાઓ ઉમટ્યા કોર્ટની બહાર
ભાજપના વિરોધમાં કરવામાં આવ્યા સૂત્રચાર