સુરત બ્રેકીંગ : આવાસના ફ્રોમ માટે લોકોની લાંબી લાઈન

સુરત બ્રેકીંગ
આવાસના ફ્રોમ માટે લોકોની લાંબી લાઈન
હીરાબાગ સ્થિત કોટક મહિન્દ્રા બેંક ની બહાર વેહલી સવાર થી લોકો થયા એકઠાં
લોકો ફ્રોમ માટે વેહલી સવારથી લગાવી લાંબી લાઈનો
હરોજો નો સંખ્યા માં ફ્રોમ માટે લોકોનો ધસારો
મહિલા સહિત બાળકો ઊભા છે આવાસના ફ્રોમ લેવા લાઇનમાં