સુરત બ્રેકીંગ : કાપોદ્રામાં બિસ્માર રસ્તાના પગલે આપના નગરસેવકનો અનોખો વિરોધ

સુરત બ્રેકીંગ
કાપોદ્રામાં બિસ્માર રસ્તાના પગલે આપના નગરસેવકનો અનોખો વિરોધ
નીલકંઠ સોસાયટી નજીકના બિસ્માર રસ્તાનું કર્યું નામકરણ
રોડને બોઘાવાલા નામ આપી નોંધાવ્યો વિરોધ
વર્ષોથી બિસમાર રસ્તાનું યોગ્ય રીતે સમારકામ અથવા નવા રસ્તા બનાવવામાં આવતા ન હોવાનો આરોપ
સ્થાનિક સોસાયટીની મહિલાઓ અને નગરસેવક દ્વારા નામકરણ કરી પાલિકાની કામગીરી સામે ઠાલવ્યો રોષ