સુરત બ્રેકીંગ : કોરોનાએ 13 વર્ષના બાળકનો લીધો ભોગ

સુરત બ્રેકીંગ
કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત
સુરતમાં કોરોનાએ 13 વર્ષના બાળકનો ભોગ લીધો
શરીરમાં કોરોનાના કોઈ જ લક્ષણ ન હોતા
10 વર્ષનું અન્ય બાળક પણ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યું છે
બાળક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો