સુરત બ્રેકીંગ : કોરોના ફરી વકર્યો - પ્રતિબંધિત વિસ્તારમાં પોસ્ટર લગાવ્યા

સુરત બ્રેકીંગ
સુરતમાં કોરોના ફરી વકર્યો
ચૂંટણી અગાઉ રોજિંદા 25 કોરોના પોઝિટિવ નોંધાતા હતા
જેની સંખ્યા 45 પર પહોંચી
પાલિકા દ્વારા રાંદેર અને અઠવા ઝોનમાં કાર્યવાહી કરી
પ્રતિબંધિત વિસ્તારના પોસ્ટર લાગવાયા
પાલિકા દ્વારા દંડ નો કાર્યવાહી કરવામાં આવશે
મુંબઇમાં જે કામગીરી થઈ રહી છે તેના કરતાં વિશેષ કામગીરી હાથ ધરાશે