સુરત બ્રેકિંગ : કતારગામ ચેક પોસ્ટ પર કિન્નરો અને કોન્સ્ટેબલ વચ્ચે બબાલ

સુરત બ્રેકિંગ
કતારગામ ખાતેના ચેક પોસ્ટ પર બવાલ
કિન્નરો કરફયુ દરમિયાન કોન્સ્ટેબલ સાથે કરી મારામારી
કિન્નરો સરજાહેર નગ્ન થઈ કર્યો હોબાળો
પી.એસ.આઇ. ના હસ્તક્ષેપ બાદ મામલો થાળે પડ્યો
ચાલુ ફરજે કોન્સ્ટેબલ પર કરાઇ હાથ ચાલાકી
વધુ કાર્યવાહી માટે તમામને પો.સ્ટે. લઈ જવામા આવ્યો
સોશ્યલ મીડિયામાં થાય હતા વીડિયો વાયરલ