સુરત બ્રેકીંગ : ગણેશજીની માટીની મૂર્તિના બુકિંગમાં ઘટાડો

સુરત બ્રેકીંગ
સુરતમાં ગણેશજીની માટીની મૂર્તિના બુકિંગમાં ઘટાડો,
ગણેશઉત્સવમાં 1 મહિનો બાકી હોઈ ત્યારે 45 ટકા જેટલું બુકિંગ થાય
ત્યારે હાલ માત્ર 5 ટકા લોકોએ જ એડવાન્સ બુકિંગ કરાવ્યું
12 જેટલા કારખાનામાં 600થી 700 મૂર્તિનું જ બુકિંગ થયું
4 ફૂટની એકપણ પ્રતિમાનો ઓર્ડર નહીં
સમય અને કારીગરોની અછતથી મૂર્તિઓના ભાવ 4 ગણા વધ્યા
કોવિડ પહેલાં 10 હજાર જાહેર મંડળોમાંથી
આ વર્ષે 50 ટકા મંડળો ઉજવણી કરે તેવી ગણેશ ઉત્સવ સમિતિની ગણતરી
ગણેશ ઉત્સવ સમિતિ 200 ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવશે
મંડળોની આર્થિક સ્થિતિ નબળી થઈ,
વિસર્જનની મુંઝવણ પણ કારણભૂત