સુરત બ્રેકીંગ : ચૂંટણી અંગે કલેકટર ડો. ધવલ પટેલે આપી માહિતી

સુરત બ્રેકીંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ પૂર્ણ
આજથી પ્રચાર પડઘમ શાંત થયા
સુરત કલેકટર ડો. ધવલ પટેલે ચૂંટણી અંગે આપી માહિતી
મતદાન પ્રક્રિયાને લઈને તંત્રની તૈયારીઓ પૂર્ણ
મતદાન વખતે કોરોનાની ગાઈડ લાઇનનું પાલન કરાશે
આગામી 21 ફ્રેબ્રુઆરીના રોજ થશે મતદાન
23 ફ્રેબ્રુઆરીના રોજ આવશે પરિણામ