સુરત બ્રેકીંગ : જીઈબીની બેદરકારીના કારણે મહિલાનું મોત

સુરત બ્રેકીંગ
અડાજણના ભાઠા ગામની ઘટના
જીઈબીની બેદરકારી ના કારણે મહિલાનું મોત
આંગણામાં કામ કરતી મહિલા ઉપર લટકતો તાર પડતાં કરંટ લાગતા મહિલાનું મોત
અનેકવાર લટકતા વાયર ની ફરિયાદ કરવા છતાં કામગીરી નહિ થતા મહિલા નો ભોગ લેવાયો