સુરત બ્રેકીંગ : ડીંડોલી વિસ્તારમાં દબાણ ખાતાના અધિકારી સાથે બબાલ

સુરત બ્રેકીંગ
સુરતના ડીંડોલી વિસ્તારની ઘટના
ડીંડોલી વિસ્તારમાં દબાણ ખાતાના SMC ના અધિકારી સાથે બબાલ
લારી ગલ્લા બંધ કરવામા જતા થઈ બબાલ
SMC અધિકારી અને લારીઓ વાળા વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી