સુરત બ્રેકીંગ : તલાવડી વિસ્તારમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

સુરત બ્રેકીંગ
માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા
તલાવડી વિસ્તારમાં લોકો કરી રહ્યા છે નિયમ ભંગ
ટોળે વળીને ખરીદી કરી રહ્યા છે લોકો
મનપા અને પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ