સુરત બ્રેકીંગ : ધારાસભ્ય પૂર્ણેશ મોદીનો વિડીયો થયો વાઇરલ

સુરત બ્રેકીંગ
કાર્યકર્તાઓ લીધો ધારા સભ્યનો ઉઘડો
ધારા સભ્ય પુરણેશ મોદીનો ઉઘડો લેવાયો
રાંદેર ગામ નો વિડિઓ સોસિયલ મીડિયામાં વાઇરલ
વોર્ડ ન.9ના કાર્યકર્તાઓ એ આક્રોશ ઠાલવતા કહ્યું 36 વર્ષ સુધી સેવા હમારે કરવાની
અને મેવા નવા લોકો લઈ જાય
ભાજપે જુના કાર્યકર્તાઓને ટીકીટ નહિ આપતા પચ્છીમના ધારા સભ્યનો ઉગડો લેવાયો