સુરત બ્રેકીંગ : પાટીદાર ગઠ વિસ્તારમાં ભાજપ પ્રદેશ પ્રમુખની મહારેલી

સુરત બ્રેકીંગ
બીજેપીનો રેલીનો થયો પ્રારંભ
સી.આર પાટીલ સહિત મોટી સંખ્યાઓમાં નેતાઓની હાજરી
રેલીમાં મોટી સંખ્યામાં કાર અને બાઇકો જોડાઈ
સુરતના પાટીદાર ગઠ વિસ્તારમાં પ્રદેશ પ્રમુખની મહારેલી
સરથાણા શ્યામધમ મન્દિરે થી નીકળશે રેલી
વરાછા,સરથાણા,કાપોદ્રા,સહિત વિસ્તારમાં ફરશે રેલી
8 થી વધુ વોર્ડ વિસ્તારમાં ફરશે ભાજપની રેલી
ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ
વરાછા અને લીંબાયત વિસ્તારમાં રેલી
બપોરે 1 વાગ્યે સમાપ્ત થશે રેલી