સુરત બ્રેકીંગ : પાંડેસરા GIDC સ્થિત પ્રેરણા મીલમાં લાગી ભીષણ આગ

સુરત બ્રેકીંગ
સુરત પ્રેરણા ડાઈગ એન્ડ પ્રીન્ટીગ મિલમાં
5 કલાકની જહેમતે ભીષણ આગ પર કાબૂ
એક કર્મી જીવ બચાવવા ત્રીજા માળેથી કુદ્યો
સદનસીબે ભીષણ આગમાં કોઇ જાનહાની નથી